ઠીકરીયાળા ગામમાં બોલેરો ચોરીની ફરિયાદ નોંધાઇ

- text


વાંકાનેર : ગત તા. 20 ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામમાં દેવાબાપાની જગ્યાની બાજુમાં પોપટભાઇ હમીરભાઇ નાકીયાની બોલેરો પીકઅપ ( યુટીલીટી) સફેદ કલરની જેના રજી નં. જી.જે. ૦૩ એ.એકસ. ૩૯૫૯ ઘરની બહારથી ચોરી થઇ ગયેલ છે. વાંકાનેર તાલુકાના પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઇ છે. હાલમાં પોલીસે ચોરને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટનું ઇલેક્શન મહા કવરેજ… મતદાનની પળે પળની હલચલ..મતદાનના આખા દિવસના તમામ સમાચાર એક જ જગ્યાએ વાંચવા..નીચે આપેલી લિંક પર ક્લિક કરો..(તાજા સમાચારની અપડેટ માટે લિંકને ખોલીને રિફ્રેશ કરવા વિનંતી..)

https://morbiupdate.com/election-special/

મોરબી પેટા ચૂંટણીના મતદાનની પળે પળની હલચલ અને લાઈવ વિડિઓ કવરેજ જોવા નીચેની મોરબી અપડેટના ફેસબુક પેજની લિંક પર ક્લિક કરો..

https://www.facebook.com/morbiupdate

મોરબી જિલ્લાના તમામ સમાચારો મેળવવા મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US

- text