મોરબી : ભાજપ દ્વારા આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનનો કોંગ્રેસનો આક્ષેપ, જુવો વિડિઓ

- text


શહેરમાં ઘણા મતદાન કેન્દ્રો પર આદર્શ આચારસંહિતાનો ભંગ થતો હોવાની કોંગ્રેસે કરી ફરિયાદો

મોરબી : 65 મોરબી- માળીયા વિધાનસભા બેઠકની ચાલી રહેલી પેટાચૂંટણીના મતદાનમાં આજે મોરબી શહેરમાં ભાજપ દ્વારા આદર્શ આચાર સંહિતાનો ભંગ થતો હોવાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. વાઇરલ વીડિયોમાં બોયસ હાઈસ્કુલના બુથ નંબર 206ના દ્રશ્યો દર્શાવાઇ રહ્યા છે. જેમાં કોંગ્રેસના કાર્યકરો તરફથી આક્ષેપ થઈ રહ્યો છે કે, બોયસ હાઈસ્કૂલમાં મતદાન મથકની અંદર એજન્ટો દ્વારા ભાજપની પત્રિકાઓ વહેંચાઈ રહી છે, તેમજ ખુલ્લેઆમ આદર્શ ચૂંટણી આચારસંહિતાનો ભંગ થઇ રહ્યો છે.

- text


મોરબી અપડેટનું ઇલેક્શન મહા કવરેજ… મતદાનની પળે પળની હલચલ..મતદાનના આખા દિવસના તમામ સમાચાર એક જ જગ્યાએ વાંચવા..નીચે આપેલી લિંક પર ક્લિક કરો..(તાજા સમાચારની અપડેટ માટે લિંકને ખોલીને રિફ્રેશ કરવા વિનંતી..)

https://morbiupdate.com/election-special/

મોરબી પેટા ચૂંટણીના મતદાનની પળે પળની હલચલ અને લાઈવ વિડિઓ કવરેજ જોવા નીચેની મોરબી અપડેટના ફેસબુક પેજની લિંક પર ક્લિક કરો..

https://www.facebook.com/morbiupdate

મોરબી જિલ્લાના તમામ સમાચારો મેળવવા મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US

- text