મોરબી : લાભુબેન સવજીભાઈ દેત્રોજાનું અવસાન

મોરબી : મોરબી (હરીહરનગર-2) નિવાસી લાભુબેન સવજીભાઈ દેત્રોજા (ઉં. વ. 72), તે વિનુભાઈ દેત્રોજા તથા પ્રાણજીવનભાઈ દેત્રોજાના માતુશ્રીનું તા. 15/10/2020ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. કોરોનાની પરિસ્થિતિને કારણે સદગત બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ મો. 98258 55903, 99090 21121, 97269 22002 પર શોક વ્યક્ત કરી શકશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate