મોરબીમાંથી સગીરાને ભગાડી ગયેલો આરોપી મધ્યપ્રદેશમાંથી પકડાયો

- text


મોરબી : મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની ટીમ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગુન્હામાં સગીરાને અપહરણ કરી લઇ જતા આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવામાં આવ્યા છે.

મોરબી સર્કલ પોલીસને તપાસ દરમ્યાન ખાનગી બાતમી આધારે તેમજ ટેકનિકલ સોર્સ દ્વારા જાણવા મળેલ કે આરોપી તથા ભોગ બનનાર મધ્યપ્રદેશ રાજય ખાતે ચન્દ્રશેખર આઝાદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા હોવાનુ જાણવા મળ્યું હતું. આથી, પોલીસ ટીમ ચન્દ્રશેખર આઝાદનગર ખાતે પહોંચી, બન્નેને શોધી લઇ મોરબી ખાતે લાવવામા આવેલ છે. જેથી, આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text