મોરબીમાં જુગાર રમતા 7 ઝડપાયા

મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમે રવાપર ધૂનડા રોડ ઉપર હનુમાન મંદિર પાસે ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા 7 શખ્સોને રૂ. 13,900ની રોકડ સાથે ઝડપી પાડ્યા છે.

આ બનાવમાં પોલીસે જુગાર રમતા દેવદાનભાઈ મોમૈયાભાઈ કુંભારવાડિયા, અવચરભાઈ લાલજીભાઈ ગોઠી, લક્ષ્મણભાઈ વાઘજીભાઈ માકાસણા, હેમશંકરલાલ અંબારામભાઈ દેત્રોજા, મણિભાઈ એલ. પટેલ અને મનસુખભાઇ પ્રેમજીભાઈ વિઠલાપરા સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate