મોરબીમાં સિરામિક ઉદ્યોગોને હવે સરળતાથી મળશે RFID E SEAL, તે પણ 24×7ની સર્વિસ સાથે

એક્સપોર્ટ થઈ રહેલા કન્ટેઇનરને સિલ કરવા માટે વપરાતી આ પ્રોડક્ટ શહેરના DEEP ENTERPRISE માં ઉપલબ્ધ

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામીક ઉદ્યોગોમાંથી જે કન્ટેઇનરો એક્સપોર્ટ થાય છે. તેમાં ઉપયોગમાં લેવાતા RFID E SEAL શહેરના દીપ એન્ટરપ્રાઇઝમાંથી જ મળી રહેશે. સાથે 24×7ની સર્વિસ પણ આપવામાં આવશે.

મોરબીમાં હળવદ રોડ પર મહેન્દ્રનગર ચોકડી પાસે સીએનજી પંપ સામે નીલકંઠ શોપિંગ સેન્ટરમાં આવેલ દીપ એન્ટરપ્રાઇઝ RFID E SEALના Sepio Products કંપની માન્ય ડિસ્ટ્રીબ્યુટર છે. અહીં Sepio Products કે જે કસ્ટમ દ્વારા માન્યતા પ્રાપ્ત છે તેની પ્રોડક્ટ રાખવામાં આવે છે. અહીંની પ્રોડક્ટ MADE IN TAIWAN (NO CHINA) છે. જે ગુણવત્તા બાબતે હમેશા અગ્રેસર રહી છે.

DEEP ENTERPRISE RFID E SEALના મોટા ડીલર છે. જેમના ગોડાઉનમાં RFID E SEALનો 10 હજારથી વધુનો હાજર સ્ટોક રહે છે. દીપ એન્ટરપ્રાઇઝ દ્વારા ઉદ્યોગોને 24×7ની લોકલ સર્વિસ પુરી પાડવામાં આવે છે. વધુ વિગત માટે મો.નં.8511206535 અથવા મો.નં. 9624092206 ઉપર સંપર્ક કરવા જણાવાયું
[email protected]