મોરબી: શિવલાલભાઈ વાલજીભાઈ મોસતનું અવસાન

 

મોરબી: હાલ મોરબી નિવાસી શિવલાલભાઈ વાલજીભાઈ મોસત (ઉ.વ. ૮૨)નું તા. ૮/૯/૨૦૨૦ મંગળવારના રોજ અવસાન થયેલ છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે.ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકાશે.ડાયાલાલ શીવલાલભાઈ મોસત (મો. ૯૦૯૯૯ ૨૬૫૯૬), જગદીશભાઈ શીવલાલભાઈ મોસત (મો. ૯૮૭૯૫ ૮૫૧૫૪), વિનોદભાઈ શીવલાલભાઈ મોસત (મો. ૯૮૨૫૨ ૧૦૧૨૮), મનસુખભાઈ અણદાભાઈ મોસત (મો. ૯૮૨૫૭ ૫૫૭૨૮), રમેશભાઈ અણદાભાઈ મોસત (મો. ૯૮૨૫૨ ૨૩૪૨૨), હસમુખભાઈ કરશનભાઈ મોસત (મો. ૯૮૨૫૪ ૨૬૭૩૨).