1 સપ્ટેમ્બર : મોરબી જિલ્લાના ડેમોની આજે બપોરે 2 વાગ્યાની સ્થિતિ

- text


મોરબી : જાણો 1 સપ્ટેમ્બર, મંગળવારે બપોરે 2 વાગ્યાની મોરબી જિલ્લાના ડેમોની સ્થિતિ…

1. મચ્છુ-2 ડેમ, 5832 ક્યુસેકની જાવક, 3 દરવાજા 3 ફૂટ ખુલ્લા

2. મચ્છુ-3 ડેમ, 6796 ક્યુસેકની જાવક, 3 દરવાજા 2 ફૂટ અને 1 દરવાજો 1.75 ફૂટ

3. ઘોડાધ્રોઇ ડેમ, 190 ક્યુસેકની જાવક, 1 દરવાજા 0.08 ફૂટ ખુલ્લા

4. ડેમી-3 ડેમ, 2284 ક્યુસેકની જાવક, 2 દરવાજા 1.5 ફૂટ ખુલ્લા

- text

5. ડેમી-1 ડેમ, 710 ક્યુસેકની જાવક, 0.06 મી. ઓવરફ્લો

6. ડેમી-2 ડેમ, 388 ક્યુસેકની જાવક, 1 દરવાજા 0.5 ફૂટ ખુલ્લા

7. બંગાવડી ડેમ, 542 ક્યુસેકની જાવક, 0.2 મી. ઓવરફ્લો

8. મચ્છુ-1, 5006 કયુસેકની જાવક, 0.24 મી. ઓવરફ્લો

9. બ્રાહ્મણી-1 ડેમ, 3441 ક્યુસેકની જાવક, 0.50 ફૂટે ઓવરફ્લો

10. બ્રાહ્મણી-2 ડેમ, 3486 કયુસેકની જાવક, 2 દરવાજા 2 ફૂટ ખુલ્લા

- text