30 ઓગસ્ટ : મોરબી જિલ્લાના ડેમોની આજે રાત્રે 10 વાગ્યાની સ્થિતિ

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં સવારથી મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. જો કે બપોરબાદ મેઘરાજાએ થોડો પોરો ખાધો હોય તેમ વરસાદ હળવો થયો હતો. આજ રોજ આવેલા વરસાદને કારણે ડેમોમાં પુષ્કળ પાણીની આવક થઈ છે. ત્યારે જાણો 30 ઓગસ્ટ, રવિવાર રાત્રે 10 વાગ્યાની મોરબી જિલ્લાના ડેમોની સ્થિતિ…

1. મચ્છુ-2 ડેમ, 15552 ક્યુસેકની જાવક, 8 દરવાજા 3 ફૂટ ખુલ્લા

2. મચ્છુ-3 ડેમ, 28064 ક્યુસેકની જાવક, 8 દરવાજા 1.2 મીટર ખુલ્લા

3. ઘોડાધ્રોઇ ડેમ, 11338 ક્યુસેકની જાવક, 4 દરવાજા 3 ફૂટ ખુલ્લા

4. ડેમી-3 ડેમ, 5817 ક્યુસેકની જાવક, 4 દરવાજા 2 ફૂટ ખુલ્લા

- text

5. ડેમી-1 ડેમ, 2009 ક્યુસેકની જાવક, 0.12 મી. ઓવરફ્લો

6. ડેમી-2 ડેમ, 4488 ક્યુસેકની જાવક, 3 દરવાજા 2 ફૂટ ખુલ્લા

7. બંગાવડી ડેમ, 596 ક્યુસેકની જાવક, 0.22 મી. ઓવરફ્લો

8. મચ્છુ-1, 14156 કયુસેકની જાવક, 0.49 મી. ઓવરફ્લો

9. બ્રાહ્મણી-1 ડેમ, 3441 ક્યુસેકની જાવક, 0.50 ફૂટે ઓવરફ્લો

10. બ્રાહ્મણી-2 ડેમ, 3903 કયુસેકની જાવક, 3 દરવાજા 1.5 ફૂટ ખુલ્લા

- text