30 ઓગસ્ટ : મોરબી જિલ્લાના ડેમોની આજે બપોરે 12 વાગ્યાની સ્થિતિ

- text


મોરબી : મોરબીમાં આજે ફરી મેઘરાજાએ કહેર વરસાવાનું શરૂ કર્યું છે. મોરબીમાં સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં મોરબીમાં 17 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે અન્યત્ર છૂટો છવાયો વરસાદ પડ્યો છે. ત્યારે જાણો 30 ઓગસ્ટ, રવિવાર બપોરના 12 વાગ્યાની મોરબી જિલ્લાના ડેમોની સ્થિતિ…

1. મચ્છુ-2 ડેમ, 3855 ક્યુસેકની જાવક, 3 દરવાજા 2 ફૂટ ખુલ્લા

2. મચ્છુ-3 ડેમ, 4166 ક્યુસેકની જાવક, 1 દરવાજો 2.5 ફૂટ ખુલ્લો અને 1 દરવાજો 2.25 ફૂટ ખુલ્લો

- text

3. ઘોડાધ્રોઇ ડેમ, 570 ક્યુસેકની જાવક, 1 દરવાજો 0.25 ફૂટ ખુલ્લો

4. ડેમી-3 ડેમ, 3104 ક્યુસેકની જાવક, 2 દરવાજા 2 ફૂટ ખુલ્લા

5. ડેમી-1 ડેમ, 540 ક્યુસેકની જાવક, 0.05 મી. ઓવરફ્લો

6. ડેમી-2 ડેમ, 776 ક્યુસેકની જાવક, 1 દરવાજો 1 ફૂટ ખુલ્લો

7. બંગાવડી ડેમ, 542 ક્યુસેકની જાવક, 0.18 મી. ઓવરફ્લો

8. મચ્છુ-1, 1147 કયુસેકની જાવક, 0.09 મી. ઓવરફ્લો

9. બ્રાહ્મણી-1 ડેમ, 109 ક્યુસેકની જાવક, 0.05 ફૂટે ઓવરફ્લો

10. બ્રાહ્મણી-2 ડેમ, 215 કયુસેકની જાવક, 1 દરવાજો 0.25 ફૂટ ખુલ્લો

- text