24 ઓગસ્ટ : મોરબી જિલ્લામાં સવાર 6 થી બપોરના12 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

- text


મોરબી : મોરબી જિલ્લામાં 23 તારીખે સરેરાશ 10 ઇંચ જેટલો વરસાદ પડ્યા બાદ આજે 24 ઓગસ્ટ, સોમવારે પણ વરસાદ પડી રહ્યો છે. જોકે આજે સવારે 10 વાગ્યાથી વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં 24 ઓગસ્ટ, સોમવારે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત નીચે મુજબ છે.

મોરબી : 84mm
વાંકાનેર : 69mm
ટંકારા : 86 mm
હળવદ : 23 mm
માળિયા : 13 mm

મોરબી જિલ્લામાં 24 ઓગસ્ટ બપોરે 12 વાગ્યા સુધીમાં પડેલા ચાલુ મૌસમનો કુલ વરસાદની વિગત

- text

મોરબી : 1068 mm
વાંકાનેર : 907 mm
ટંકારા : 1101 mm
હળવદ : 602 mm
માળિયા : 575 mm

- text