મોરબી જિલ્લાના તમામ ડેમો ઓવરફ્લો : જાણો બપોરે 1.30 વાગ્યાની ડેમોની સ્થિતિ

- text


મોરબી : મોરબી જિલ્લામાં આવેલા ડેમોની 24 ઓગસ્ટ, સોમવારે બપોરે 1.30 વાગ્યાની સ્થિતિ નીચે મુજબ છે.

1) મચ્છુ-2 ડેમ, 89026 ક્યુસેકની જાવક, 14 દરવાજા 10 ફુટ ખુલ્લા

2) મચ્છુ-1 ડેમ, 32768 ક્યુસેકની જાવક, 2 ફૂટે ઓવરફ્લો

3) ડેમી-1 ડેમ, 9300 ક્યુસેકની જાવક,1.31 ફૂટે ઓવરફ્લો

4) ડેમી-2 ડેમ, 37063 કયુસેકની જાવક, 13 દરવાજા 4 ફૂટ ખુલ્લા

- text

5) બંગાવાળી ડેમ, 6,610 ક્યુસેકની જાવક, 3 ફુટે ઓવરફ્લો

6) ડેમી-3 ડેમ, 59444 કયુસેકની જાવક, 10 દરવાજા 10 ફુટ જેટલા ખુલ્લા

7) મચ્છુ 3 ડેમ, 1,57, 860 ક્યુસેકની જાવક, 18 દરવાજા 10 ફુટ ખુલ્લા

8) ઘોડાધ્રોઇ ડેમ, 5,981 કયુસેકની જાવક, 4 દરવાજા 1 ફુટ ખુલ્લા

9) બ્રાહ્મણી- 2 ડેમ, 5,260 કયુસેકની જાવક, 3 દરવાજા 2 ફુટ ખુલ્લા

10) બ્રાહ્મણી-1 ડેમ, 3441 કયુસેકની જાવક, 0.50 ફૂટે ઓવરફ્લો

- text