મચ્છુ-2ના 14 દરવાજા 8 ફૂટ ખોલાયા, નીચાણવાસના ગામોમાં એલર્ટ

- text


મોરબી : મોરબી જિલ્લાના મચ્છુ-2 ડેમના દરવાજા આજે વહેલી સવારે 8 ફુટ જેટલા ખોલવામાં આવ્યા છે. ગઈકાલે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો. આથી, ગઈકાલે રાત્રે 11-30 કલાકે મોરબી તાલુકાના મોરબી અને માળીયા સહીત કુલ 23 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. મચ્છુ-2 ડેમનો ઇન ફ્લો અને આઉટ ફ્લો 69,500 ક્યુસેક છે. હાલમાં નીચાણવાસના ગામો નદીના પટમાં અવરજવર ન કરે, તેવી તકેદારી રાખવા સેક્શન અધિકારીએ અપીલ કરી છે.

- text


મોરબી : વરસાદની સ્થિતિ, ફોટા, વિડિઓ..જુઓ મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર..

મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર જુઓ મોરબી જિલ્લામાં આજના વરસાદમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ, ફોટો અને વિડિઓ..જુઓ..માત્ર મોરબી અપડેટના ફેસબુક પેઇજ પર..

#MorbiUpdate

https://www.facebook.com/morbiupdate/

- text