નાની વાવડી : રાજશ્રી પંકજભાઈ રાવલનું અવસાન

મોરબી : નાની વાવડી નિવાસી રાજશ્રી પંકજભાઈ રાવલ, તે રસિકભાઈના પુત્રી, તેમજ નરેન્દ્ર અને જીતેન્દ્રભાઈના ભાભી તેમજ ખેલશંકરના પુત્રવધુનું તા. 24/07/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું ટેલિફોનિક રાખેલ છે. (પંકજભાઈ 72658 29661, નરેન્દ્રભાઈ 80000 93165)