ભારતીય કિસાન સંઘના ટંકારાના પ્રમુખ તરીકે જયેશ કામરીયાની નિમણુંક

- text


ટંકારા : મોરબી જિલ્લા ભારતીય કિસાન સંઘની કમિટી બેઠક ટંકારાના પ્રભુચરણ આશ્રમ યોજવામાં આવી હતી. જેમાં ટંકારા પ્રમુખ તરીકે જયેશ કામરિયાની વરણી કરવામાં આવી હતી. આ બેઠક્માં પ્રદેશ પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધાત્રા તેમજ પ્રદેશ મહામંત્રી બી.કે.પટેલ સાથે રાજકોટ જિલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયા, મોરબી જિલ્લા પ્રમુખ જીલેષ કાલરીયા અને ટંકારા તાલુકાના ખેડૂતો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

- text