રાજપર ગામે શનિવારે પીઠડાઈનું રામામંડળ રંગ જમાવશે

- text


મોરબી : પીઠડનું પ્રખ્યાત શ્રી પીઠડાઇ ગૌ સેવા રામા મંડળ મોરબી તાલુકાના રાજપર ગામે શનિવારના રોજ રંગ જમાવશે.

તારીખ 23 નવેમ્બરને શનિવારે રાત્રે 08 કલાકે રાજપર ખાતે પીઠડનું
સુપ્રસિદ્ધ રામમંડળ રમાશે. ગૌ-સેવાના લાભાર્થે રમાનાર રામપીરના આખ્યાનમાં ઉપસ્થિત રહેવા આયોજક વલ્લભભાઈ વરસડાએ ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.

- text


- text