મોરબી : સમજુબેન નરશીભાઈ આદ્રોજાનું અવસાન

મોરબી : મૂળ સરવડ તા.માળીયા મી. હાલ મોરબી સ્થિત સમજુબેન નરશીભાઈ આદ્રોજા ઉં.વ.70 તે નરશીભાઈ ભાણજીભાઈના પત્નિ તથા અનિલભાઈ અને અરવિંદભાઈના માતાનું તારીખ 14ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16/11/19ને શનિવારે સવારે 08:00થી 10:00 સુધી સિદ્ધિ વિનાયક વાડી, સત્યમ પાન વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે તથા તારીખ 16/11/19ને શનિવારે જ રાત્રે 07:00થી 09:00 વાગ્યે પટેલ સમાજની વાડી, ગામ સરવડ, તા. માળીયા મી. ખાતે રાખેલ છે. તારીખ 22/11/19ને શુક્રવારે સદગતની ઉત્તરક્રિયા મોરબી ખાતે રાખેલ છે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628