મોરબી : ધ નાઈટ લાઈફ કાફેમાં 1 નવેમ્બરે રક્તદાન કેમ્પનું આયોજન

- text


મોરબી : સંસ્કાર બ્લડ બેન્કના સૌજન્યથી આવનારા 1 નવેમ્બરને શુક્રવારના દિવસે (લાભપાંચમ) ધ નાઈટ લાઈફ કાફેમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ધ નાઈટ લાઈફ કાફે, રાજપર ચોકડી, શનાળા ખાતે સાંજે 04:00થી 06:00 કલાક સુધી ચાલનારા આ રક્તદાન કેમ્પમાં લોકોને સ્વૈચ્છીક રક્તદાન કરવા જાહેર આહવાન આપવામાં આવ્યું છે.

- text


- text