મોરબીની વિનય સ્કૂલની વિદ્યાર્થીની ધ્યાના વડનગરાએ ગલ્લાના રૂપિયામાંથી ભગતસિંહનો જન્મદિવસ ઉજવ્યો

- text


મોરબી : ગઈકાલે તા. 27 સપ્ટે.ના રોજ શહિદ ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે એક નાની બાળકીએ પોતે ગલ્લામાં જમા કરાવેલા પૈસામાંથી ભગતસિંહનો જન્મદિવસ ઉજવ્યો હતો.

મોરબીની વિનય સ્કૂલમાં ધોરણ 2માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ધ્યાના દિવ્યેશ વડનગરાએ પોતાના ગલ્લામાં એકઠા કરેલા રૂપિયાથી ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીનોને ચોકલેટ અને ભગતસિંહનું સ્ટીકર આપીને પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text