મોરબી : ગીતાબેન ખેલણશીભાઈ ટાંકનું અવસાન

- text


મોરબી : ગીતાબેન ખેલણશીભાઈ ટાંક ( ઉ.વ.72) તે ખેલણશીભાઈ રતનશીભાઈ ટાંકના પત્ની, સ્વ.વસંતભાઈના ભાભી, તેજશભાઈ, કેતનાબેન ધર્મેશકુમાર ટાંક, હેતલબેન વિપુલકુમાર નાનાણીના માતૃશ્રી તથા રમેશભાઈ ધનજીભાઈ ભટ્ટીના બહેનનું તા. 25ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.27ને શુક્રવારે સાંજે 5 થી 6 ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિની વાડી, કલ્યાણેશ્વર મહાદેવ મંદિર પાસે, જેઈલ રોડ, મોરબી ખાતે રાખેલ છે.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

- text

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text