નેશડા (ખા.) ગામે સતી સોનલ દે ઐતિહાસિક નાટકનું આયોજન

- text


ટંકારા : ટંકારાના નેશડા (ખા.) ગામે ઉમિયા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ગૌ-સેવા યુવક મંડળ દ્વારા ગૌમાતાના લાભાર્થે ઐતિહાસિક નાટક ‘વીર અમરસિંહ રાઠોડ યાને કે સતી સોનલ દે’નું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કોમિક ‘માલી મતવાલી’ પણ રજુ કરવામાં આવશે. આ કાર્યક્રમ આગામી તા. 28 સપ્ટે.ના રોજ રાત્રે 9:30 કલાકે રાખવામાં આવ્યો છે. આ તકે મંડળ દ્વારા ગામની ગૌપ્રેમી તથા નાટ્યપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text