મોરબીમાં પ્રજાપતિ જ્ઞાતિના સમૂહલગ્નોત્સવનું આયોજન

- text


મોરબી : મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ હેઠળ સંચાલિત પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા ચતુર્થ સમૂહલગ્નોત્સવનું આયોજન આગામી તા. 8 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું છે. સમૂહલગ્નોત્સવમાં ફોર્મ ભરવા બાબતે વહેલી તકે પ્રજાપતિ યુવા સંગઠનનો સંપર્ક (મો. 94282 77707) કરવાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text