જાણો.. મોરબી જિલ્લાના ડેમોની હાલની સ્થિતિ..6 sep સવારે 6 વાગ્યાની

- text


મોરબી : મોરબી જિલ્લામાં સતત વરસાદના પગલે જિલ્લાના તમામ ડેમોમાં પાણીની તોતીંગ આવક નોંધાઇ છે. જેના કારણે મોટાભાગના ડેમોમાંથી પાણી છોડવાની ફરજ પડી છે. ત્યારે સવારના 6 વાગ્યાની ડેમોની સ્થિતિ નીચે મુજબની હતી.

મચ્છુ 2 ડેમ : 11 દરવાજા 5 ફૂટ ખુલ્લા – 35618 કયુસેક પાણી છોડાય રહ્યું છે.

મચ્છુ 3 ડેમ : 10 દરવાજા 5.25 ફૂટ ખુલ્લા – 47943 કયુસેક પાણી છોડાય રહ્યું છે.

મચ્છુ 1 ડેમ : 0.69 મિટરે ઓવરફ્લો -19780 કયુસેક પાણી છોડાય રહ્યું છે.

ડેમી 2 ડેમ : 3 દરવાજા 2 ફૂટ ખુલ્લા – 4489 કયુસેક પાણી છોડાય રહ્યું છે.

ડેમી 3 ડેમ : 5 દરવાજા ફૂટ ખુલ્લા – 7411 કયુસેક પાણી છોડાય રહ્યું છે.

- text

ડેમી 1 ડેમ : 0.25 મીટરે ઓવરફ્લો – 5308 કયુસેક પાણીની જાવક.

બંગવાડી ડેમ : 0.30 મીટરે ઓવરફ્લો – 814 કયુસેક પાણી છોડાય રહ્યું છે.

ઘોડાધ્રોઇ ડેમ : 1 દરવાજો ખુલ્લો – 570 કયુસેક પાણી છોડાય રહ્યું છે.

બ્રાહ્મણી 1 ડેમ : 75 ટકા ભરાયો

બ્રાહ્મણી 2 ડેમ : 80 ટકા ભરાયો

- text