મોરબી : નાની વાવડી કુમાર શાળાના બાળકો દ્વારા શ્રદ્ધાંજલિ રૂપે વૃક્ષારોપણ

- text


મોરબી : મોરબીની નાની વાવડી કુમાર શાળાના બાળકો દ્વારા શાળામાં ફરજ બજાવતા વિનોદભાઈ મકવાણાના યુવાન પુત્રનું અકાળે અવસાન થઇ જતા તેને શ્રદ્ધાંજલિ આપવા માટે શાળાના બાળકો તથા સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. નાની વાવડી કુમાર શાળાના બાળકો દ્વારા શાળામાં વૃક્ષારોપણ કરાયું હતું. નાની વાવડી કુમાર શાળામાં ફરજ બજાવતા વિનોદભાઈ મકવાણાના યુવાન પુત્રનું અકાળે અવસાન થતાં, શાળા સ્ટાફ તથા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. વૃક્ષારોપણ દરમિયાન શાળાના નિવૃત પણ હંમેશા પ્રવૃત શિક્ષક ગાંભવા પ્રભુલાલ પણ હાજર રહ્યા હતા અને વૃક્ષો તથા તેને વાવવાના ખર્ચની વ્યવસ્થા તેમના દ્વારા કરવામાં આવી હતી.

- text

આજના સમયમાં પર્યાવરણની સમસ્યાઓ અને તેનાથી થતી અસરોને અટકાવવામાં વૃક્ષારોપણ ખૂબ જ અગત્યનું છે. જેની ફરજ શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા નિભાવવામાં આવી હતી. આજ રીતે સમાજના લોકો પર્યાવરણની સમસ્યાઓ પ્રત્યે જાગૃત બને અને દરેક લોકો આ રીતે કોઈ પણ સામાજીક પ્રસંગે વૃક્ષારોપણ કરીને પર્યાવરણની જાળવણી કરતા રહે, તો પર્યાવરણની ઘણી બધી સમસ્યાઓ આપો આપ ઉકલી જાય.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text