મોરબીના અગ્રણીઓએ અખિલ ભારતીય કોળી સમાજની કારોબારીમાં આપી હાજરી

- text


મોરબી : ગાંધીનગર ખાતે અખિલ ભારતીય કોળી સમાજની પ્રદેશ કારોબારી યોજાઈ હતી. જેમાં મોરબીના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી.

ગાંધીનગર મુકામે અખિલ ભારતીય કોળી સમાજની પ્રદેશ કારોબારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને ચંદ્રવદનભાઈ પીઠાવાળાની ઉપસ્થિતીમા યોજાઇ હતી. જેમાં મોરબી જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ સુરેશભાઈ સિરોહિયા, સચિનભાઈ સાંતલપરા , અશોકભાઈ ભોજવિયા અને ટિકુભાઈ થરેશાએ પણ હાજરી આપી હતી.

- text

- text