વનાળિયા પ્રા. શાળાના બાળકોએ બનાવ્યા ચકલી ઘર

- text


મોરબી : મોરબી તાલુકાની વનાળિયા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 8ના બાળકો ચકલી ઘર બનાવીને ચકલી બચાવો અભિયાનમાં જોડાયા હતા.આ તકે શાળાના શિક્ષક પિયુષભાઈ સદાતિયાએ બાળકોના આ જીવદયાના અભિગમને બિરદાવ્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text