મોરબીમાં શ્રીરામ મોબાઈલમાં એસેસરીઝનો અદભુત ખજાનો : હોલસેલ ભાવે રિટેઇલ

- text


પ્રાઇવસી ગ્લાસ, ફોટો કવર અને બ્લ્યુ ટૂથ હેન્ડસ ફ્રીની અનેક વેરાયટી મોરબીના મંગલભુવન ચોકમાં

(પ્રમોશનલ આર્ટિકલ)
મોરબી : મોબાઈલ આજે જરૂરીયાતની વસ્તુ બની છે ત્યારે મોબાઈલ ફોનને લગતી એસેસરીઝ લેવામાં દરેક ગ્રાહકોને મુશ્કેલી પડતી હોય છે ત્યારે મોરબીના મંગલભુવન ચોકમાં જલ્યાણ એપાર્ટમેન્ટમાં શ્રીરામ મોબાઈલ એન્ડ એસેસરીઝમાં મોરબીના શોખીન સ્માર્ટ મોબાઈલ વપરાશકર્તાઓ માટે અવનવી મોબાઈલ એસેસરીઝનો અદભુત ખજાનો લાવ્યું છે અહીં હોલસેલ ભાવે રિટેલમાં તમામ ચીજવસ્તુઓ ઓરીજનલ કંપનીની મળી રહી છે.

મોરબીમાં મોબાઈલ એસેસરીઝ માટેની અનેક દુકાનો છે પરંતુ આ મોબાઈલ શોપમાં એક વસ્તુ હોય તો બીજી વસ્તુ મળતી નથી અને જો મળે તો પણ ટકાઉપણાંની કોઈ ગેરંટી નથી. આ સંજોગોમાં મોરબીના મંગલભુવન ચોકમાં શ્રી રામ મોબાઈલ એન્ડ એસેસરીઝ દ્વારા સ્માર્ટ ગ્રાહકો માટે મેમરી કાર્ડ, ટફન ગ્લાસ, બ્લ્યુ સાઈન ગ્લાસ, પ્રાઇવસી ગ્લાસ, ફોટો કવર, બ્લ્યુ ટૂથ હેન્ડ્સ ફ્રી, બ્લ્યુ ટૂથ સ્પીકર, પાવર બેન્ક, ચાર્જર, પેનડ્રાઇવ સ્ટાન્ડર્ડ કંપનીઓની વેરાયટી લઈને આવ્યું છે.

શ્રી રામ મોબાઈલ એન્ડ એસેસરીઝ શોપમાં ઉપલબ્ધ તમામ એસેસરીઝ ઓરીજનલ અને ગુણવત્તાના માપદંડ ઉપર ખરી ઉતરેલી છે, સાથે સાથે અહીં દરેક કંપનીઓના મોબાઈલ ફોન ગેરંટી પૂર્વક ખુબજ વ્યાજબી ભાવે રીપેરીંગ પણ કરી દેવામાં આવે છે.

- text

વિશેષમાં શ્રી રામ મોબાઈલ એન્ડ એસેસરીઝ મોબાઈલ લેમીનેશનમાં મોનોપોલી ધરાવે છે અહીં સ્માર્ટ ગ્રાહકોને ફરમાઈશ મુજબના અવનવા લેમીનેશન કરી આપવામાં આવે છે જે આપના કિંમતી મોબાઈલ ફોનને સ્ક્રેચીસથી બચાવવાની સાથે અલગ લૂક આપે છે અને આ પ્રકારના ખાસ લેમીનેશન ફક્તને ફક્ત શ્રીરામ મોબાઈલમાં જ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત હાલમાં મોબાઇલ ઉપભોકતાઓમાં ફોટો કવરનો ટ્રેન્ડ ખૂબ જ ચાલ્યો છે જે લક્ષ્ય ઉપર લઈ શ્રી રામ મોબાઈલ એન્ડ એસેસરીઝ દ્વારા મોરબીમાં સૌ પ્રથમ કહી શકાય તે રીતે સ્માર્ટ ગ્રાહકોની ડિમાન્ડ અને ફરમાઈશ મુજબ ડિજિટલ, થ્રીડી ઇફેક્ટ સાથેના ફોટોકવર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જેથી ગ્રાહકો પોતાની કસ્ટમાઇઝ સ્પેશિયલ ડિઝાઇન મુજબના ફોટો કવર વ્યાજબી કિંમતમાં બનાવી શકે છે.

મોરબીમાં મોબાઈલ ફોનની અદ્યતન એસેસરીઝ માટે અહીં થઈ ભટકવાને બદલે ૧૦૦ ટકા ખાતરીબદ્ધ અને એ પણ હોલસેલ ભાવે રિટેઇલમાં મેળવવા શ્રીરામ મોબાઇલ એન્ડ એસેસરીઝની અવશ્ય મુલાકાત લેવા શ્રી રામ મોબાઈલ એન્ડ એસેસરીઝના સંચાલકોની યાદીમાં જણાવાયું છે, વધુ વિગતો માટે મો.૭૮૭૮૮૭૮૮૮૫ ઉપર સંપર્ક કરવો.

મોબાઈલના કવરની જુદી જુદી રેન્જ

- text