મોરબીમાં રિક્ષાચાલકે વૃદ્ધને ઉલાળ્યા

- text


મોરબી : મોરબીના ખાટકીવાસ ચોક નજીક સી.એન.જી ઓટો રીક્ષા નં. GJ-36-U-1328 ના ચાલકે પોતાના હવાલા વાળી રીક્ષા પુર ઝડપે અને ગફઇતભરી રીતે બીજાની જીંદગી જોખમાય એ રીતે ચલાવી રાજેશભાઇ ધરમશીભાઇ જંજવાડીયાના બાપુજી સાથે પોતાની રીક્ષા ભટકાડી હડફેટે લઇ નીચે પાડી દઇ જમણા પગમા તથા બંને હાથમા તથા માથામા હેમરેજ જેવી ઇજાઓ પહોંચાડી નાસી જતા આ મામલે ફરિયાદ નોંધાઈ છે.

- text

- text