હળવદના ઢવાણા ગામેથી હોન્ડા છુમંતર

- text


હળવદ : હળવદના ઢવાણા ગામેથી રમેશભાઇ ઠાકરશીભાઇ છોગાળા, ઉવ.૨૪ ધંધો.ખેતી વાળાનું હોન્ડા કંપનીનું સી.ડી. ડીલક્ષ કાળા કલરનું લાલ-સફેદ પટ્ટા વાળુ રજી. નંબર જી.જે.૩૬ એચ. ૫૮૭૨ કિ.રૂ.૨૦,૦૦૦ વાળુ કોઇ અજાણ્યો ચોર ઇશમ ચોરી કરી લઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- text

 

- text