કચ્છના અંજાર પોલીસના ભાગેડુ આરોપીને મોરબીમાંથી પકડી લેતી એલસીબી

- text


મોરબી : કચ્છના અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂ અંગેના કેસમાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા રોહિતસિંહ ઉર્ફે પિન્ટુ ઉર્ફે ભાણું દાનુભા ઝાલા, રે.જીવા, તા.ધ્રાંગધ્રા, જિલ્લો. સુરેન્દ્રનગર વાળાને મોરબી એલસીબીએ ગેંડા સર્કલ નજીકથી ઝડપી લઈ કચ્છ પોલીસને સોપવા કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text