ધુળકોટમાંથી હોન્ડા ચોરાયું

- text


મોરબી : મોરબીના ધુળકોટ ગામે રહેતા વિનોદભાઇ વેલજીભાઇ પોરીયા, ઉ.વ.૩૭ ધંધો.ખેતી વાળનું હિરો સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરનુ રજી.નં.GJ-36-K-5342 જેની કિ.રૂ.૩૫,૦૦૦ કોઈ અજાણ્યા ઈસમો ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- text

- text