મુજે પીને કા શોખ નહીં પીતા હું ગમ ભુલાને કો, પોલીસે દોઢ ડઝન પીધેલા પકડ્યા

- text


મોરબીમાં દારૂ પી ક્રેટા કાર અને હોન્ડા લઈને નીકળેલા રઇસ પણ પોલીસની ઝપટે

મોરબી : દારૂ પી છાકટા બનીને જાહેરમાં ઢીંગલી બનીને રખડતા દારૂડિયાઓ ઉપર પોલીસનો કહેર જારી રહ્યો છે જેમાં ગઈકાલે પોલીસે જાજા નહીતો થોડા પુરે પુરા દોઢ ડઝનથી વધુ એટલે કે 19 ડીઝલીયાને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.

ગઈકાલે પોલીસે હાથ ધરેલી પ્રોહિબિશન ડ્રાઈવમાં (1) શબીરભાઇ ફતેમામદ કટીયા, ઉ.વ.-૩૪ રહે. રણછોડનગર નીધીપાર્ક પાછળ વીશીપરા જી.મોરબીવાળા (2) ઉમંગભાઇ ભીખાભાઇ લોરીયા, ઉ.વ.૨૪ રહે.મહેન્દ્રનગર ધર્મમંગલ સોસાયટી શેરીનં.૧ મોરબી-૨, મુળરહે.ધનશ્યામગઢ તા.હળવદ, (3) નિપુલભાઇ જયંતિભાઇ ઝાલરીયા, ઉ.વ.૨૭ રહે.ઉમા ટાઉનશીપ રોયલ હાઇટસ બ્લોકનં.૨૦૩ મોરબી-૨ મુળરહે.ઝીકીયારી તા.મોરબી (4) હિતેષભાઇ ત્રિભોવનભાઇ રાજપરા, ઉ.વ.૨૭ રહે.મહેન્દ્રનગર ધર્મમંગલ સોસાયટી મોરબી-૨ મુળરહે.મેરૂપર તા.હળવદ (5) મહેશભાઇ તળશીભાઇ કાવર, ઉ.વ.૩૨ રહે.મહેન્દ્રનગર ધર્મમંગલ સોસાયટી લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ બ્લોકનં.૫૦૨ મુળરહે.ઇંગોરાળા તા.હળવદ (6) ભાવેશભાઇ ગગુભાઇ અવાડીયા, ઉ.વ.૩૨ રહે-નવલખીરોડ રણછોડ નગર મોરબી (7) શંકરભાઇ રણસીભાઇ પીપરીયા, ઉ.વ.૩૫ રહે.હાલ સીલ્વર સોસાયટી ધુટુ રોડ તા.જી.મોરબી મુળ રહે. ઝીંઝુડા ગામ તા.જી.મોરબી પોલીસની ઝપટે ચડ્યા હતા.

- text

એ જ રીતે (9) વિશાલભાઇ નરશીભાઇ વાણીયા, ઉવ ૨૦ રહે ભીમસર ત્રણ માળીયા પાસે મોરબી(10) અમિતભાઇ ઢાકરશીભાઇ, અનુજાતી ઉવ ૨૨ રહે ભીમસર ત્રણ માળીયા પાસે મોરબી (11) સુનિલસંગ ફોજીસિંગ રાજપુત, ઉવ ૧૯ રહે વિરીપરા મેઇનરોડ હનુમાન મંદિર મોરબી (12) મુસાભાઇ ઉમરભાઇ જામ, ઉ.વ.૩૦ ધંધો.મજુરી રહે.જુના બેલા (આમરણ) તા.જી.મોરબી (13) દેવેન્દ્ર નરેશ નાયક, ઉવ-૨૫ રહે- હાલે- ઢુવા વરમોરા સીરામીક પાછળ મીલેનીયમ સીરામીકની ઓરડીમા તા-વાંકાનેર મુળ રહે- તા-અંધારી જી-પશ્ચીમ સીંહભુમ (ઝારખંડ) (14) વિજય બેરા ગોપ,ગોન્ડ ઉવ-૧૯ રહે- હાલે- સાયબર સીરામીક બંધુનગર તા-મોરબી મુળ રહે- તા-અંધારી જી-પશ્ચીમ સીંહભુમ (ઝારખંડ) (15) દિપકભાઈ મનજીભાઈ કુંઢીયા, ઉવ-૨૫ રહે- પાડધ્રા તા-વાંકાનેર (16) રામજીભાઈ જોરૂભાઈ માથાસુરીયા, ઉવ-૨૦ રહે-હાલે- લીવોન સીરામીક કારખાના સામે આવેલ ખરાબામા ઢુવા તા-વાંકાનેર મુળ રહે- મદારગઢ તા-સાયલા જી-સુ.નગર (17) ચંદુભાઈ છગનભાઈ વાઘેલા, ઉવ-૩૪ રહે- શકતશનાળા શક્તિ માંના મંદીર સામે વણકરવાસ, તા.જી-મોરબી (18) નારણભાઇ દાનાભાઇ જાટીયા,ર ઉ.વ-૫૫ ધંધો-ખેતી રહે- નાનીબરાર, તા.માળીયા મી અને (19) ખીમાભાઇ મનજીભાઇ મકવાણા, ઉ.વ-૪૮ ધંધો-મજૂરી રહે- નાનીબરાર તા.માળીયા મીયાણા વાળાને પીધેલી હાલતમાં ઝડપી લઈ પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

- text