મોરબી રઘુવંશી યુવક મંડળના હોદેદારોની વરણી થઈ

- text


પ્રમુખ પદે પંકજભાઈ ચંડીભમ્મર તથા ઉપપ્રમુખ પદે ડેનિશભાઈ કાનાબારની સર્વાનુમતે વરણી

મોરબી : મોરબી લોહાણા સમાજના ઉત્કર્ષ માટે અનેકવિધ પ્રવૃતિઓ કરતી સંસ્થા રઘુવંશી યુવક મંડળના હોદેદારોની તાજેતરમા સર્વાનુમતે વરણી કરવામા આવી હતી જેમા પ્રમુખ પદે પંકજભાઈ ચંડીભમ્મર, ઉપપ્રમુખ પદે ડેનિશભાઈ કાનાબાર, સેક્રેટરી તરીકે જયેશભાઈ કોટેચા, જો.સેક્રેટરી તરીકે રવિભાઈ કોટેચા તથા ખજાનચી તરીકે યોગેશભાઈ માણેકની વરણી કરવામા આવી છે. તમામ નવનિયુક્ત હોદેદારોને ગીરીશભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, હરીશભાઈ રાજા, ભાવીન ઘેલાણી, રાજુભાઈ ગણાત્રા, વિપુલ પંડીત સહીતના લોહાણા સમાજના આગેવાનોએ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી છે.

- text