વાંકાનેરના મયલાને પ્રેમનું ભૂત ચડતા મહિલાને પજવી

- text


વાંકાનેર : વાંકાનેરમાં રહેતા પરણિત મહિલાને અવાર – નવાર ફોન કરી મયુર ઉર્ફે મયલો પ્રેમજીભાઇ સોલંકી રે.મીલ પ્લોટ વાંકાનેરવાળાએ ધરાર સબંધ રાખવા કહેતા મહિલાએ ના પાડતા મયલાએ મહિલાને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ગુન્હો નોંધી ઈશ્કબાજ મયલાને ઝડપી લઈ પ્રેમનું ભૂત ઉતારવા તજવીજ શરૂ કરી છે.

- text

- text