રફાળેશ્વર નજીકથી દેશીદારૂ ભરેલી અલ્ટો પકડાઈ

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર પાનેલી રોડ ઉપરથી પોલીસે મારુતિ અલ્ટો કારમાં છલોછલ દેશી દારૂ ભરીને નીકળેલા હિરેનભાઇ વાલજીભાઇ વરૂ, ઉવ.૨૦ ધંધો.મજુરી રહે.હાલ જાંબુડીયા ધર્મસિધ્ધિ સોસાયટી તા.જી.મોરબી મુળ રહે.લુણસર, તા.વાકાંનેર જી.મોરબીવાળાને પાસ પરમીટ કે આધાર વગર પોતાના હવાલાવાળી અલ્ટો કાર રજી.નંબર જીજે૦૬ એફક્યુ ૩૦૪૧ ની કિ.રુ.૧,૨૫,૦૦૦ વાળીમાં બાચકા નંગ-૪ માં કેફી પ્રવાહી દેશીદારૂ લીટર-૨૦૦ કી.રૂ ૪૦૦૦ નો વેંચાણ અર્થે રાખી તેમજ દારૂ વેંચાણના અંગજડતી દરમ્યાન રોકડા રૂ.૬૫૦ મળી કુલ મુદામાલ રૂ.૧,૨૯,૬૫૦ સાથે નીકળતા મળી આવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text