મોરબીના સો ઓરડી વિસ્તારમાં 44 વર્ષથી પ્રાચીન ગરબીની પરંપરા જાળવતું અંબિકા ગરબી મંડળ

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સો ઓરડી નજીક અંબિકા ગરબી મંડળ દ્વારા છેલ્લા 44 વર્ષથી પ્રાચીન પરમ્પરા જાળવી રાખી માં શક્તિની ભક્તિ કરવામાં આવે છે.

- text

અંબિકા ગરબી મંડળ સો-ઓરડીના આયોજક મહાદેવભાઈ ઉભાડીયાના જણાવ્યા  મુજબ અહીં પ્રાચીન ગરબાઓ તાલે બાળાઓને ગરબે રમાડવામાં આવે છે અને આ વર્ષે 46 બાળાઓએ ગરબીમાં ભાગ લીધો છે જેમને શરદપૂર્ણિમાના દિવસે લ્હાણી વિતરણ કરવામાં આવશે.

- text