મોરબીના યુવકો દ્વારા પદયાત્રિકો માટે ભચાઉ ફાટકે સેવા કેમ્પ

- text


મોરબી : મોરબીના યુવકો દ્વારા માતાના મઢ જતા પદયાત્રિકો માટે તા. ૨ થી ૫ ઓક્ટોબર દરમિયાન ભચાઉ ફાટક ખાતે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચા પાણી નાસ્તો અને મેડિકલ સેવા પ્રદાન કરવામાં આવશે.

- text

મોરબીના સેવાભાવી યુવાન મનીષભાઈ મહેતા, કિશનભાઈ જાની અને નિશિથભાઈ પૂંજાની અને રાજભાઇ ગોપયાણી દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ભચાઉ ફાટક પાસે પદયાત્રિકો માટે સેવા કેમ્પ યોજવામાં આવે છે જેમાં આ વર્ષે તા. ૨ થી ૫ ઓક્ટોબર આ સેવા કેમ્પ યોજવામાં આવશે જેમાં ચા, પાણી, નાસ્તો અને મેડિકલ સેવાઓ આપવામાં આવશે.

 

- text