રાજકોટ મોરબી હાઇવે પર પદયાત્રિકો માટે આશાપુરા યુવા ગ્રુપ કોટડા નાયણી દ્વારા કેમ્પ

- text


મોરબી : કચ્છ માતાના મઢ જતા પદયાત્રિકો માટે રાજકોટ મોરબી હાઇવે પર રાજકોટથી ૨૦ કિલોમીટર મોરબી તરફ કોટડા નાયણી ગામના પાટિયા પાસે હોટલ સાઈ શક્તિ ગ્રાઉન્ડમાં માં આશાપુરા યુવા ગ્રુપ કોટડા નાયાણી દ્વારા સેવા કેમ્પનું તા. ૨૮ સપ્ટેમ્બર થી ૪ ઓક્ટોબર સુધી કરેલ છે જેનો પદયાત્રિકોએ લાભ લેવા જણાવાયું છે, વધુ વિગતો માટે મો.૯૮૨૫૫૦૦૯૦૯ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

- text

- text