વાંકાનેરના પાંચદ્વારકા ગામે મકાનમાંથી વિદેશી દારૂની ૩ બોટલ મળી

- text


વાંકાનેર : વાંકાનેરના પાંચદ્વારકા ગામે રહેણાંક મકાનમાંથી પોલીસે વિદેશી દારૂની ૩ બોટલ ઝડપી પાડી એક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ખાતે તાલુકા પોલીસે રાજુભાઇ ચાવડાના ઘરે દરોડો પાડી વિદેશી દારૂની ૩ બોટલ કિંમત રૂ. ૯૦૦ પકડી પાડી હતી. આ સમયે રાજુભાઇ ચાવડા મળી આવેલ ન હોય, તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text