મોરબીમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે સાંજે આજકી શામ રાષ્ટ્ર કે નામ કાર્યક્રમ

- text


મોરબી : મોરબીના ઓમ પાર્ટી પ્લોટ ખાતે ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વતંત્ર પર્વ નિમિતે બુધવારે આજકી શામ રાષ્ટ્ર કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં આવતીકાલે બુધવારે સ્વતંત્ર પર્વ નિમિત્તે ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આજકી શામ રાષ્ટ્ર કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ઓમ પાર્ટી પ્લોટ, રવાપર રોડ ખાતે રાત્રે ૯ કલાકે યોજાશે. જેમાં પરેશભાઈ નિમ્બાર્ક, નેહાબેન શુકલા અને ભરતભાઇ વડગાસીયા સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમનું ભક્તિરસ ચેનલ નં. ૫૫૯ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવશે.

- text

 

- text