મોરબીના પત્રકાર ડેનિશ દવેનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબીના એબીપી અસ્મિતાના રિપોર્ટર ડેનિશ દવેનો આજે જન્મદિવસ છે. સરળ અને મળતાવળા સ્વભાવના ડેનિશભાઈને આજે શહેરભરમાંથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે.

મોરબીમાં રેહતા ડેનિશ દવેએ ગ્રેજ્યુશેન બાદ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પત્રકારત્વનો બે વર્ષનો કોર્ષ કર્યો હતો. ત્યાર બાદ થોડો સમય તેમણે દૈનિક અખબારમાં ઇન્ટરશીપ કરી હતી. હાલમાં ડેનિશ દવે એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલ થકી લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે આજે તેમના જન્મદિવસ નિમિતે તેના મિત્રો અને સગા સ્નેહીઓ જન્મદિવસના અભિનંદન પાઠવી રહ્યા છે.

- text

- text