માળીયા નજીક વાધરવા ગામના પાટિયા પાસે ટેન્કરે ઠોકર મારતા ટ્રેકટર ચાલકનું મોત

- text


માળીયા : માળિયા હળવદ હાઇવે પર વાધરવા ગામના પાટીયા પાસે ટ્રેકટરને દુધ ભરેલા ટેન્કરે પાછળથી ઠાકર મારતા ટ્રેકટર ચાલકનું ઘટના ચાલકનુ ધટના સ્થળે મોત નિપજ્યુ હતુ

- text

માળિયા મીયાણા અમદાવાદ હાઈવે પર સતત વાહનોની અવર જવર વચ્ચે આજે બપોરે ડેમ પર સાઇટમાં કામ ચાલતુ હોય જે કામ સબબ ટેકટર લઇને ટેકટર ચાલક હાઇવે પર જતા પાછળથી આવતા ટેન્કર જીજે ૧૨ બીવાય 9683 એ પુરપાટ ઝડપે પાછળથી આવી ટેકટર ને ઠોકર મારતા ટ્રેક્ટર ચાલકનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ જેની જાણ થતા માળિયા પોલીસ બનાવ સ્થળે તાબડતોબ પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

- text