મોરબીના પંચાસર રોડ પર જાહેરમાં જુગાર રમતા ૪ પકડાયા

- text


મોરબી : મોરબીના પંચાસર રોડ પર જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને રૂ ૨૨૫૦ની રોકડ સાથે પોલીસે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના પંચાસર રોડ પર ગીતા ઓઇલ મિલની પાછળ ભંગારના ડેલા સામે જાહેરમાં જુગાર રમતા હરજીવન છગનભાઇ મેરજા, તેજા પંચાણજીભાઈ સમાં, હાસમ કાસમભાઈ ગાદ અને આમદ જુમ્માભાઈ ગાલબને રૂ.૨૨૫૦ની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. એ ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text