મોરબીના પીઆઇ પી.કે.લીલા સહિત રાજ્યના ૨૦ પીઆઈની બદલી

- text


મોરબી : રાજ્યના ગૃહ વિભાગે મોરબીના પીઆઇ લીલા સહિત રાજ્યના ૨૦ પીઆઈની બદલી કરવા હુકમ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ આજે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ૨૦ પીઆઈની બદલી કરવા હુકમ કર્યો છે જેમાં મોરબી પીઆઇ લીલાની પણ બદલી કરવામાં આવી છે, પીઆઇ લીલાને એસીબીમાં પોસ્ટિંગ અપાયું છે.

- text

- text