તલવારબાજીને જીવંત રાખતું મોરબીના ક્ષત્રિય બહેનોનું જય માતાજી ગ્રુપ.. જુઓ વિડિઓ સ્ટોરી..

- text


જયમાતાજી ગ્રુપની ૬ વર્ષ થી લઈને ૬૪ વર્ષ સુધીની મહિલા સભ્યોની તલવારબાજી જોઈને લોકો રહી જાઈ છે દંગ

મોરબી : ક્ષત્રિય સમાજની વિસરતી જતી તલવારબાજી ને જીવંત રાખવા માટે મોરબીની ક્ષત્રિય બહેનો અથાગ પ્રયાસો કરી રહી છે.મોરબીના જય માતાજી ગ્રુપની ૮ થી ૬૪ વર્ષ સુધીની ૨૫ ક્ષત્રિયાણીઓ સઘન તાલીમ મેળવ્યા બાદ આંખે પાટા બાંધીને ખુરશી ઉપર ઉભા રહીને વિરાંગનાઓની જેમ અદભૂત તલવારબાજીના અદભૂત કરતબો કરે છે…જુઓ મોરબી અપડેટની ખાસ વિડિઓ સ્ટોરી..

- text

 

- text