વાંકાનેરમાં પ્રેમલગ્ન બાબતે યુવકને માર પડ્યો

- text


વાંકાનેર : વાંકાનેરમા પ્રેમલગ્ન બાબતે યુવકને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદી અફજલભાઇ મહમદભાઇ જીદાણી જાતે મતવા ઉ.વ. ૨૪ રહે સીપાઇ શેરી વાંકાનેર વાળાએ ફરિયાદ નોંધાવી આરોપી અસરફભાઇ અનવરભાઇ ચૌહાણ (૨) રેહાનાબેન (૩) જસ્મીનબેન (૪) સહેનાજબેન ઇલીયાસભાઇ સૈયદ રહે બધા સીપાઇ શેરી વાંકાનેર વાળાએ અફઝલભાઈએ તેમની દીકરી મેરાજબેન સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જે આરોપીઓ ને સારુ નહી લાગતા એક સંપ કરી સાહેદ જીલુબેનને ગાળો આપી લાકડાના પાટીયા થી મારમાર તા હોય ફરીયાદી વચ્ચે પડતા ચારેય આરોપીએ એકસંપ કરી લાકડી વતી તથા બીજા આરોપીએ લાકડાના પાટીયા વતી માર મારતા ફરીને લાકડાના ફાચરા બન્ને હાથે વાગતા મુઢ ઇજા તથા ઇજા કરી તથા સાહેદ જીલુબેનને મુઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામા એક બીજાની મદદ ગારી કરી અધિક જીલ્લા મેજી.સાના હથીયાર બંધી જાહેર નામાનો ભંગ કરી ગુન્હો કરતા ફરિયાદ નોંધાઇ છે.

- text

 

- text