ટંકારાના હરીપર ભુતકોટડા નજીક મોટર સાયકલ ચાલકે મહિલાને હડફેટે લીધા

- text


ટંકારા : રાજકોટ મોરબી હાઇવે રોડ પર ટંકારાના હરિપર ભૂત કોટડા નજીક મહિલાને મોટર સાયકલ ચાલકે હડફેટે લેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળ્યા મુજબ ટંકારાના હરિપર ભૂત કોટડા નજીક પસાર થતા કાંતાબેન જેરામભાઇ ચાવડા ઉવ ૫૦ રહે. હરીપર ભુતકોટડા વાળાને મો.સા. નંબર જીજે ૦૩ કે.બી. ૨૮૬૩ ના ચાલકે ફુલસ્પીડમાં અને બેદરકારીથી ગફલતભરી રીતે ચલાવીને પાછળથી ઠોકર મારી પછાડી લઇ ડાબા હાથમાં ફેકચર જેવી ઇજા કરતા ફરિયાદ નોંધાઇ છે. આ બાબતે એમ.એ.ઝાલા હેઙ.કોન્સ. ટંકારા પો.સ્ટે. તપાસ કરી રહ્યા છે.

- text