કેટની પરીક્ષામાં મોરબીના વિધાર્થીએ મેદાન માર્યું

- text


આઈ. આઈ. એમ દ્વારા લેવામાં આવતી પરીક્ષામા અભિષેક કડિવારે 99.67 ટકા સાથે ટોપ ટેનમા સ્થાન મેળવ્યું હતું

મોરબી : દેશ ની વિવિધ આઈ. આઈ. એમ અને ટોચની બિઝનેસ સ્કૂલો મા પ્રવેશ માટે કોમન એન્ટન્સ ટેસ્ટ ના પરીણામ મા મયુર નગરી મોરબી માથી એક માત્ર સ્ટુડન્ટ અભિષેક કડિવારે ટોપ ટેન મા સ્થાને રહ્યો હતો અને 99.67 ટકા મેળવી સૌને દંગ કરી દીધા હતા આ પરીક્ષા માટે કોઈક જ આગળ વધી શકે છે તે પણ સાઇન્સ સ્ટુડન્ટ પરંતુ આ વખતે ગુજરાતી અભ્યાસ કરનારે પણ સફળતા મેળવી મોરબી ને ટોપ્રસ મા સ્થાન અપાવ્યું છે અભિષેક સાથે વાત કરતા જણાવ્યું હતું કે હવે તે IIM અમદાવાદ કે બેંગલુરુ કલકત્તામાં એડમિશન મેળવવા માગે છે અને મોરબી ની ઓળખ ગણાતી સિરામિક ઈન્ડસ્ટ્રીઝ ને પ્રોફેશનલ દ્રષ્ટિકોણથી યોગ્ય બિઝનેસ મેનેજમેન્ટ દ્વારા દેશ અને દુનિયા આખી મા ટોપ પર પહોંચાડવા માગે છે ની વાત કરી હતી.

- text

- text