ટંકારામાં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજાયો : તુલસી-સરગવાના રોપ વવાયા

- text


ટંકારા : ટંકારા ખાતે સ્થાનિક આરોગ્યતંત્રે શહેરની ગાયત્રીનગર પ઼ાથમિક શાળા ખાતે બાળકોના આરોગ્યની તપાસણી કરી હતી.કાયઁક઼મમાં હેલ્થ ઑફિસર રંગપરીયાઍ શાળાના પટાંગણમા શાળાના માસુમ ભૂલકાઑના આરોગ્યની કાયમી ખેવના કરી અૌષધીનુ કામ કરતા સરગવો અને તુલસીનુ વૃક્ષોનુ રોપણ કયુઁ હતુ.                                  તાજેતરમા આરોગ્ય વિભાગે રાજયના તમામ ૦ થી ૧૮ વષઁના બાળકોની આરોગ્ય તપાસણીના આદેશો જારી કયાઁ હતા.જે અંતઁગત ટંકારા તાલુકાની તમામ સરકારી પ઼ાથમિક શાળા,આંગણવાડી કેન્દૃ અને શિશુમંદિરની મુલાકાત લઈ સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા સતત બે માસ સુધી બાળકોની આરોગ્ય તપાસણી કાયઁક઼મ યોજવાનુ આયોજન ઘડી કાઢયુ છે.જે અંતઁગત ટંકારા ખાતે શહેરના છેવાડે આવેલી સરકારી ગાયત્રીનગર પ઼ાથમિક શાળાના આચાયઁ રસિકભાઈ દુબરીયા સાથે સંકલન કરી બાળકોના આરોગ્યની તપાસણી કાયઁક઼મ સ્થાનિક આરોગ્યતંત્રની ટીમ દ્વારા યોજવામા આવેલ હતો.

- text

બાળકોના તનનુ જતન અને જાળવણી કાયઁક઼મનો પ઼ારંભ તાલુકાપંચાયત પ઼મુખ ભુપેન્દૃ ગોધાણીઍ કરાવ્યો હતો.શાળામા અભ્યાસ કરતા માસુમ વિધાથીઁઑના આરોગ્યની ચકાસણી આરબીઍસકે ડોકટરોની ડેડીકેટેડ ટીમે કરી હતી.તમામ બાળકોની તપાસણીના અંતે ખામી વાળા બાળકોને વિનામુલ્યે સારવાર પણ આપવામા આવી હતી.

કાયઁક઼મના અંતે હેલ્થ ઑફિસર હાદિઁઁક રંગપરીયાઍ શાળાના પ઼ાંગણમા પ઼ાથમિક આરોગ્ય કેન્દૃના હિતેષ પટેલ અને ભાવનાબેન પટેલની મદદથી માસુમ ભુલકાઑના આરોગ્યની ચિંતા કરી અૌષધીનુ કામ કરતા વૃક્ષોનુ પોતાના હાથે રોપણ કયુઁ હતુ.

- text