મોરબીના સિનિયર પત્રકાર બીપીનભાઈ વ્યાસના પુત્ર પાર્થનો આજે જન્મદિવસ

- text


મોરબી:મોરબીના સિનીયર પત્રકાર બીપીનભાઇ વ્યાસ ના પુત્ર પાર્થ વ્યાસનો આજે જન્મદિવસ છે.૨૨-૯-૧૯૯૮ ના રોજ જન્મેલો પાર્થ તબીબી ક્ષેત્રે ઝળહળતી કારકિર્દી ઘડી રહ્યો છે,મોરના ઈંડા ચીતરવા ન પડે ઉક્તિ મુજબ પત્રકાર બીપીનભાઈ વ્યાસના તેજસ્વી પુત્ર પાર્થ વ્યાસે ધોરણ ૧૨ સાયન્સમાં સારા માર્ક્સ મેળવી તબીબીક્ષેત્રે કારકિર્દી ઘડવા દેશના સીમાડા ઓળંગી ચાઇનમાં અભ્યાસ કરવા પસંદ કર્યું છે હાલ પાર્થ ચાઇનમાં એમબીબીએસનો અભ્યાસ કરી સમગ્ર વ્યાસ પરિવારનું ગૌરવ વધાર્યું છે.ચિ.પાર્થના જન્મદિવસે પરિવારજનો-શુભચિંતકો તરફથી મો.૯૮૨૫૪ ૯૫૩૦૩ ઉપર શુભેચ્છા અને ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભકામના અને આશીર્વાદ મળી રહ્યા છે.

- text

 

- text